News of Thursday, 2nd April 2020
પોરબંદરમાં કોરાનાના શંકાસ્પદ કેસમાં નેગેટીવ રિપોર્ટ
પોરબંદરઃ ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આજે સવારે ર પુરૂષ અને એક મહિલાને કોરોના નિરીક્ષણમાં દાખલ કરેલ હતા.મહિલાનો રિપોર્ટ રાજકોટ મોકલતા તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવેલ
(6:56 pm IST)