સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd April 2020

દ્વારકા-જામનગર-પોરબંદર-મોરબીના ૬ દર્દીઓના સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયા

જામનગર તા. ર : કોરોનાના ૬ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલાયા છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ૩, પોરબંદર, મોરબી અને જામનગરના એક-એક શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જી.જી.હોસ્પિટલમાં મોકલાયા છ.ે જેના રિપોર્ટ સાંજે આવશે.

(3:47 pm IST)