News of Tuesday, 2nd March 2021
કચ્છમાં "ભાજપનો ભવ્ય વિજય": જિલ્લા પંચાયત ઉપર ફરી ભાજપનું શાસન : અબડાસા અને લખપત તાલુકા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઇ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::કચ્છમાં "ભાજપનો ભવ્ય વિજય" થયો છે જિલ્લા પંચાયત ઉપર ફરી ભાજપનું શાસન આવ્યું છે.
પાંચે પાંચ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે પાંચ નગરપાલિકામાં કોંગ્રેસ ક્યાં પણ ડબલ ફિગરમાં પણ ના પહોંચી.જીલ્લાની 10 તાલુકા પંચાયતો માંથી 8 ઉપર ભાજપનો વિજય થયો છે.
અબડાસા અને લખપત તાલુકા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઇ છે.
(4:56 pm IST)