News of Tuesday, 2nd March 2021
કચ્છના અંજારમાં ભાજપનુ રોલર ફરી વળ્યુ : ભાજપને 35 અને કોંગ્રેસને માત્ર એક બેઠક
(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::કચ્છના અંજાર નગરપાલિકામા ભાજપને ૩૫ કોંગ્રેસને ૧ બેઠક મળી છે.ભાજપનું રોલર ફરી વળ્યું છે
તાલુકા પંચાયતમા ૨૦ બેઠકમાંથી
ભાજપ ૧૫, કોંગ્રેસ ૫
#જિલ્લા પંચાયત, ૪ બેઠક
ભાજપ ૨, કોંગ્રેસ ૨
ભચાઉ તાલુકા પંચાયત, ૨૦ બેઠક
ભાજપ ૧૬
કોંગ્રેસ ૪ જિલ્લા પંચાયત, ૪ બેઠક
ભાજપ ૪
કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.
(4:11 pm IST)