સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

ત્રંબામાં કોંગ્રેસને મળેલ મત કરતા ભાજપના ભૂપત બોદરની સરસાઇ(પ૬૦૦)વધુ

રાજકોટઃ ત્રંબા જીલ્લા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર ભુપત બોદર પ૬૦૦ જેટલા મતે વિજેતા થયા છે. કોંગ્રેસના ઉમેદવાર નસીતને મળેલા મત કરતા ભાજપના ઉમેદવારની સરસાઇ વધુ છે. ભાજપનું ભવ્ય વિજય સરઘસ નીકળેલ. સહકારી અગ્રણી અરવિંદ તાળા અને અન્યએ તેમને અભિનંદન આપ્યા હતા.

(4:00 pm IST)