News of Tuesday, 2nd March 2021
મોરબી પાલીકા કોંગ્રેસ પાસેથી આંચકી લેતું ભાજપ : ભાજપના ઉમેદવારો વિજેતા
(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: નગરપાલિકા પર ભાજપે કબ્જો લઈ લીધો છે કોંગ્રેસ પાસેથી ભાજપે પાલિકા આંચકી લીધી છે 52 માંથી 28 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય થયા છે.
(1:10 pm IST)