News of Tuesday, 2nd March 2021
ગોંડલ નગરપાલિકાના વોર્ડ નં ૧ માં ભાજપનો વિજય : ગોંડલમાં ભાજપે ખાતું ખોલ્યું
ગોંડલ::: નગરપાલિકાના વોર્ડ નં ૧ માં ભાજપનો વિજય થયો છે ગોંડલમાં ભાજપે ખાતું ખોલ્યું છે.
અર્પણા બેન જીતુભાઈ આચાર્ય - 2832
રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા - 2526
ગૌતમભાઈ રતાભાઇ સિંઘમ - 2717
કાંતાબેન જયંતીભાઈ સાટોડીયા - 2708 મત મળ્યા છે.
(10:03 am IST)