સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું : બજાણા બેઠકમાં મહિલાનો વિજય

(કૌશલ સવજાણી  દ્વારા) ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે બજાણા બેઠકમાં વેજીબેન કરમુર વિજેતા થયા છે.

(9:40 am IST)