સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

ગોંડલ નગરપાલિકા માં વોર્ડ નંબર ૧ માં ભાજપ ની પેનલ ભારે મતો થી આગળ

ગોંડલ::: નગરપાલિકા ચૂંટણી મતગણતરી સૌ પ્રથમ વોર્ડ 1 અને વૉર્ડ 7 માટેની ગણતરી શરૂ થઈ હતી.

સૌપ્રથમ પોસ્ટલ બેલેટ ના મતો ની ગણતરી શરૂ કરવા માં આવી રહી છે.

ગોંડલ વોર્ડ ન. 1 માં બેલેટ રાઉન્ડ પૂર્ણ થયો છે

ગોંડલ નગરપાલિકા માં વોર્ડ નંબર ૧ માં ભાજપ ની પેનલ ભારે મતો થી આગળ છે.

(9:39 am IST)