સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

બોટાદ નગરપાલિકા ના વોડૅ નંબર ૧ માં ભાજપનો વિજય

બોટાદ::::બોટાદ નગરપાલિકા ના વોડૅ નંબર ૧ માં ભાજપનો વિજય થયો છે. વોડૅ નંબર ૧ માં  ભાજપના તમામ ઉમેદવારો જીતી ગયા છે.

(9:38 am IST)