સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

ખંભાળિયામાં યુવાનને ની:વસ્ત્ર કરીને જાહેરમાં ફેરવવાન બનાવન ઘેરા પ્રત્યાઘાત : રાજકોટ રેન્જ આઈ પોલીસ વડા દોડી આવ્યા

ખંભાળિયા એક યુવાનને નિ:વસ્ત્ર  કરીને જાહેરમાં ફેરવવાન બનાવ અંગે 5 શખસો સામે ગુન્હો નીંધીને આ બનાવે શહેરમાં ચકચાર જગાવી છે અને બનાવ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સમગ્ર બનાવના  પગલે રાજકોટ રેન્જ આઈ પોલિસ વડા તાબડતોબ ખંભાળિયા દોડી આવ્યા છે અને બનાવ સંબંધી કાર્યવાહી હાથ ધરી છે

(8:09 pm IST)