સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

ધોરાજી મામલતદાર જોલાપરાને કોરોના વળગ્યો

રાજકોટ કલેકટર કચેરીના મહેસુલી અધિકારી અને ધોરાજી મામલતદાર તરીકે ફરજ બજાવતા કિશોર જોલાપરાને કોરોના પોઝીટીવ જાહેર થતા કચેરી આજે બંધ કરાઈ હતી : આખી કચેરી સેનેટાઈઝ કરાઈ : તમામ સ્ટાફનું પણ ચેકીંગ કરાયુ : કલેકટર તંત્રના ૩૮માં કર્મચારીને કોરોના વળગ્યોઃ તમામ સ્ટાફને હાઈએલર્ટ રહેવા કલેકટરની સુચના

(1:06 pm IST)