સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st October 2019

પુત્રની નજર સામે પિતાનું કમકમાટી ભર્યુ મોત

પૂરઝડપે આવતા કાળમુખા ડમ્બરે પિતા ગુણવંતભાઇ કલસરીયાનો જીવ લીધો

રાજુલા ,તા.૧:તાલુકાના ધારેશ્વર અને દિપડીયા ગામ ની વચ્ચે વિજપડી ગામ ના રહેવાસી બાબુભાઈ રાણાભાઇ કલસરિયા ને તેમનો દિકરો ગુણવંતભાઈ બાબુભાઈ કલસરિયા બન્ને જણા રાજુલા થી પોતાનું મોટરસાયકલ ગાડી નંબર gj 14 af 7989 ટિવીએસ સ્ટાર ગાડી લઈને પોતાના ગામ વિજપડી તરફ જતા હતા ત્યારે વરસાદ ના કારણે રોડ એક બાજુ ઝાડ નીચે ઉભા હતા તે દર ફૂલ ઝડપથી આવી રહેલ ડમ્પ ટ્રક rj 27 gc 9436 ના ડ્રાઈવરે બે કાબૂ ગુમાવતા દ્યટના સ્થળે ઉપર બાબુભાઈ રાણાભાઇ કલસરિયા ઉંમર ૬૫ વર્ષ નું મુત્યુ થયું હતું અને ગુણવત્ત્।ભાઈ બાબુભાઈ કલસરિયા ને નાની મોટી ઈજા થઈ હતી આ અકસ્માત ની તપાસ રાજુલા પોલીસ સ્ટેશન ના ઈનચાર્જ પી આઈ એ પી ડોડીયા ચલાવી રહ્યા છે.

(3:40 pm IST)