અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સ્વ.અટલજીની શ્રદ્ધાંજલી અર્પીત કરાઇ
અમરેલી તા. ૧ : ભારતના પૂર્વ વડાપ્રાન ભારત રત્ન, સ્વ.અટલબીહાર બાજપાઇનું અવાનસ થતા આંખો દેવશ જાણે નોંધારો બની ગયો તેવા દ્રષ્યો દેશમાં સર્જાયેલ જેમણે પોતાના રાજકીય કાળ દરમ્યાન પોતાના વિચારોને જિવંત સુધી વળગી રહ્યા. વ્યકિતથી મોટો પક્ષ, પક્ષથી મોટો દેશ, અને તેમના વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન ભારત એક શકિતશાળી દેશ છે તેવુ તેમણે અણુ પરમાણું ધડાકો કરીને સાબીત કરી બતાવેલ તેવા રાષ્ટ્રના પ્રણેતા સ્વ.અટલબીહારી બાજપાઇને શ્રદ્ધાંજલી કાર્યક્રમ સર્વદલીય પક્ષો દ્વારા સાવરકુંડલામાં ગાંધી ધર્મશાળામાં યોજાયેલ.
આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં સાંસદ નારણભાઇ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ, કમલેશ કાનાણી, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઇ માલાણી, જુનાગઢ કોંગ્રેસનાં પ્રભારી વલ્લભભાઇ ઝીંજવાડીયા, પૂર્વ ન.પા.પ્રમુખ કેશુભાઇ વાઘેલા, ન.પા.પ્રમુખ વિપુલ ઉનાવા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ પુનાભાઇ ગજેરા, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી એ.બી.યાદવ, જયસુખ નાકરાણી, પૂર્વ ન.પા.રાજુભાઇ દોશી, હેમાંગભાઇ ગઢીયા, પૂર્વ જિ.પં.ચેરમેન મનજીભાઇ તળાવીયા, પૂર્વ તા.પં. ઉપપ્રમુખ મંગળુભાઇ ખુમાણ, તા.પં. સદસ્ય હરેશભાઇ ભુવા, ઉપપ્રમુખ નીતીનભાઇ નગદીયા, નારણભાઇ મેર, યુવા ભાજપ પ્રમુખ સંજય બરવાળીયા, મહામંત્રી વિજય ચાવડા, શહેર યુવા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ મેવાડા, મહામંત્રી અનીરૂધ્ધ વાળા, મહામંત્રી જયદીપ પરમાર, હસુભાઇ ચાવડા, કમલેશભાઇ રાનેરા, રાજુભાઇ શીંગાળા, મુકેશભાઇ ગેડીયા, નનકુભાઇ મૈસુરીયા, જતીન મૈસુરીયા, જાની દાદા, પ્રવિણભાઇ કોટીલા, મહેશભાઇ સુદાણી, કીશોરભાઇ બુહા, પ્રવિણભાઇ સાવજ, મંગળુ મામા, બળવંતભાઇ ખુમાણ, પ્રતાપભાઇ ખુમાણ, ભુપેન્દ્રભાઇ ખુમાણ, વાલાભાઇ સાટીયા, ચીરાગ હીરપરા, શરદભાઇ પંડયા, રામદેવસિંહ ગોહીલ, પત્રકાર ઇકબાલ ગોરી, જિજ્ઞેશ ગળથીયા, મહેબુબ કાદરી, રજાકભાઇ ભટ્ટી, કપાસીભાઇ તેમજ તાલુકા/શહેરમાંથી ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ હતા. (૬.૪)