News of Saturday, 1st August 2020
જામનગર શહેરમાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ : 10 પુરુષ અને 5 મહિલાને કોરોના વળગ્યો
દિગ્વિજય પ્લોટ, નાગરપરા ,રાધેકૃષ્ણ પાર્ક, તાર મામદ સોસાયટી, નાગેશ્વર, સિદ્ધાર્થ કોલોની સહિતના વિસ્તારોમાં કોરોના કેસ
જામનગર :જામનગર શહેરમાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ જાહેર થયા છે જેમાં 10 પુરુષ અને 5 મહિલાને કોરોના વળગ્યોછે જામનગરમાં દિગ્વિજય પ્લોટ,નાગરપરા ,રાધે કૃષ્ણ પાર્ક ,તાર મામદ સોસાયટી,નાગેશ્વર,સિદ્ધાર્થ કોલોની સહિતના વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે
(9:01 pm IST)