સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

શ્રાવણ મહિનામાં અતિપ્રાચીન શ્રી સુરેશ્વર મહાદેવ મંદિરે આરતીમાં નાગદેવતાએ દર્શન દીધા

ગોંડલઃગોંડલના અતિપ્રાચીન મંદિર શ્રી સુરેશ્વર મહાદેવ આજે સવારે પાંચ વાગ્યાની આરતીમાં નાગદેવતા મંદિરે દેખાતા  હતા. લોકો એ સવારના પાંચ વાગ્યે આરતીના સમયેઙ્ગ જય સુર નાથ ના નાદ સાથે ભકતજનોઙ્ગ આરતી માં મગ્ન હતા ત્યારે નાગદેવતાએ દર્શન આપ્યા હતા. તસ્વીરમાં મંદિરે થતી આરતી અને નાગદેવતા નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:27 pm IST)