સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st July 2021

મોરબી જિલ્લામાં આજે પણ કોરોનાનો એકેય કેસ ના નોંધાયો.

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6494 કેસમાંથી 6152 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ કેસ 01

મોરબી : આજે બુધવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 313 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી એક પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

(9:41 pm IST)