સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st July 2020

જૂનાગઢમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ

જુનાગઢ:શહેરમાં આજે વધુ બે કોરોના ના પોઝિટિવ કેસ નોંધાયા છે શહેરના ગોધાવાવ પટ્ટી, વાલ્મીકિ વાસ માં રહેતી ૩૭ વર્ષની યુવતી તથા શિલાલેખ એપાર્ટમેન્ટ જોષીપુરા ખાતે રહેતા બાવન વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને દર્દીઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

(4:52 pm IST)