સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

લાઠી પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત વિદાય સમારંભ

લાઠીઃ  પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે કે જાદવને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા લાઠી પોલીસ લાઇન મા વિદાય સમારોહ યોજાયો આ વિદાય સમારોહમા લાઠી શહેરના વેપારીઓ રાજકીય આગેવાનો અને અમરેલી જીલ્લા ના પોલીસ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થતા પોલીસ કર્મચારી જે કે જાદવ ને શાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના પી એસ આઇ જેતપરીયા આ કાર્યક્રમ હાજર રહ્યા હતાં. વિદાય સમારંભની તસ્વીર.

(1:54 pm IST)