સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

ધોરાજી સરકારી કન્યા વિદ્યાલિયનું બેસ્ટ પરીણામ ધોરણ ૧૨ અને ૧૦માં મેદાન મારતી કન્યા વિર્દ્યાલયની છાત્રાઓ

ધોરાજી, તા.૧: હવે સરકારી શાળાના પણ બેસ્ટ પરીણામો આવે છે. ધોરાજીની  સરકારી કન્યા વિદ્યાલયમાં ધોરણ ૧૨ (૧) પાણખાણીયા હેતલ ને ૯૩.૬૭ પી.આર(૨) સોંદરવા નીતાબેન ૯૧.૪૨ પી.આર(૩)ચાવડા દિવ્યાબેન ૮૫.૬૫ પી.આર, તેમજ ધોરણ ૧૦માં ગાડાવાલા ઇન્સયા ૯૯.૬૪ પી.આર કાપડી દર્શિતાબેન ૯૪.૦૯ પી.આર જેઠવા બંસરીબેન ૯૧.૨૫ પી.આર મેળવી ધોરાજી અને સરકારી કન્યા વિદ્યાલયનું નામ શોસન કરવા બદલ સ્ટાફ પરીવારે શુભકામની આપેલ હતી અને ઉજજવલ ભવિસ્ય માટે શુભકામની આવે અને સામાન્ય પરીવારની દિકરીઓએ સરકારી સ્કુલમાં બેસી દેખાવ કરવા બદલ શહેરી જનોસે પણ શુભેછાઓ આપેલ.

(1:46 pm IST)