સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

વિસાવદર કોવિડ સેન્ટરની મુલાકાતે સાંસદ રાજેશ ચુડાસમાઃ એમ્બ્યુલન્સ ફાળવાશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧ : વિસાવદર કોવિડ સેન્ટરના સોરઠના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ મુલાકાત લીધી હતી શહેરમાં કન્યાશાળા ખાતે શહેર ભાજપ પરિવાર તથા જીલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલના માર્ગદર્શન તળે ચાલતા કોવિડ સેન્ટરને આધુનિક એમ્બ્યુલન્સ ગ્રાન્ટમાંથી ફાળવવા સાંસદે જાહેરાત કરી હતી આ તકે પાલિકા, પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ડોબરીયા, નગરસેવકો ભાજપના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:46 pm IST)