News of Wednesday, 1st April 2020
બાબરાનાં કોટડાપીઠામાં લોકડાઉનનો કડક અમલઃ બેસવાના બાંકડા ઉપર બાવળની ડાળીઓ મુકી
કોટડાપીઠા તા. ૧: બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે બસ સ્ટેન્ડ પર લોકો એકત્ર થઇને બાંકડા પર ન બેસે તે માટે તંત્ર દ્વારા બાવળ કાંટાને બાવળની ડાળીઓ બાંકડા પર નાખેલ છે.
આમ તંત્ર દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવી રહ્યા છે.
(11:47 am IST)