News of Monday, 1st March 2021
ખંભાળીયા વિંજલપર રોડ ઉપર વાહન હડફેટે ઇજા
ખંભાળીયા : વિંજલપર રોડ પર બે વ્યકિત બાઇક લઇને જતા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા એક આઘેડને પગ ભાંગી જતા ભાણવડ ૧૦૮ દ્વારા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી - ખંભાળીયા)
(1:26 pm IST)