News of Monday, 1st March 2021
ઉના લગ્ન પહેલા વરરાજા દ્વારા મતદાનઃ
ઉના : કેટલાક ગ્રામીણ મતદારોના મતદાનના દિવસે લગ્ન હોવા છતાં પોતાની ફરજ બજાવવાનું ચૂકયા નથી. રાજપરા જીલ્લા પંચાયત સીટ પર વરરાજા મુકેશભાઇ જીલુભાઇ બાંભણીયાએ પોતાના લગ્ન પહેલા મતદાન કરવાનું નક્કી કરીને બુથ પર પહોંચી મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થયેલ તે તસ્વીર. (તસ્વીરઃ નીરવ ગઢીયા)
(12:17 pm IST)