સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st February 2023

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સફેદ રણના મહેમાન બનશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આગામી ૨૦ ફેબ્રુઆરીએ કચ્‍છના મહેમાન બનશે એવું જાણવા મળી રહ્યું છે. બિન સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર આગામી ૨૦ ફેબ્રુઆરીએ ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખડ સફેદ રણના મહેમાન બનશે અને ટેન્‍ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે.

(11:50 am IST)