સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

ગોંડલમા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા ના સુપુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના જન્મદિને મહારક્તદાન કેમ્પમાં ૫૪૦૯ બોટલ રક્ત એકત્ર : રક્તતુલા

ગોંડલ :::ગોંડલમા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા ના સુપુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના જન્મદિને મહારક્તદાન કેમ્પ માં  ૫૪૦૯  બોટલ રક્ત એકત્ર થયું હતું. સવારથી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા અને રક્તદાન કર્યું હતું ત્યારબાદ જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની રક્તતુલા કરવામાં આવી હતી જે તસવીરમાં નજરે પડે છે (તસવીર - અહેવાલ : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(7:10 pm IST)