સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં ૨૦૨૦નો સૂર્યાસ્ત - ૨૦૨૧નો સૂર્યોદય

દ્વારકાઃ ગઈકાલે ૨૦૨૦ના અંતિમ દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશજીના સાનિધ્યમાં ૨૦૨૦ના સૂર્યાસ્ત અને આજે ૨૦૨૧ના સૂર્યોદયનો અદ્ભૂત નજારો તસ્વીરમાં નજરે પડે છે (અહેવાલઃ વિનુભાઈ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:36 am IST)