સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક કચેરીના જૂનિયર કલાર્કને બઢતી

વઢવાણ તા.૧ : સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક શ્રી ની કચેરીમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા સંજયસિંહ સી. ખેરને સિનિયર કલાર્ક તરીકે પ્રમોશન મળવા મિત્રો દવારા શુભેચ્છાઓ આપવા માં આવી રહી છે.ે નિષ્ઠાથી અને કામ પ્રત્યે લગાવ ની ભાવનાથી ફરજ બજાવતા સંજય સિંહ ને પ્રમોશન આપવામાં આવતાઅશરફ વોરા ઇસ્માઇલભાઈ પટેલ રૂસ્તમભાઈ પીલુડિયા આરીફભાઈ જરગેલા ફરહાદભાઈ જરગેલા સહિતના મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

(11:34 am IST)