સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

કોટડાસાંગાણીના વેરાવળ - કોડારીયા ગામે વિકાસ કામો

શાપર (વે.): કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામે ખાતે કોઠારીયા પાણી ના સમ્પ થી વેરાવળ ગામ આવેલ સર્વોદય વિસ્તાર ના પાણી ના સમ્પ સુધી એક કરોડ બત્રીસ લાખ ના ખર્ચે પાણી ની પાઇપ લાઈન ના કામ નુ ખાતમુહર્ત તેમજ સાંસદ શ્રી ની ગ્રાન્ટ માંથી સી સી રોડ નુ કામ તેમજ વેરાવળ ગ્રામ પંચાયત ના સ્વં ભંડોળ માંથી પાંચ લાખ લીટર નો પાણી નો સમ્પ તેમજ આંગણવાડી નુ લોકાર્પણ તથા પશુ ની સારવાર માટે એનિમલ વેન નુ લીલી જંડી આપી પ્રસ્થાન માનનીય સાંસદ મોહનભાઇ કુંડારીયા સાહેબ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી મનીષભાઈ ચાંગેલા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ તાલુકા ભાજપ મહામંત્રી ને વેરાવળ સરપંચ રવિરાજસિંહ જાડેજા જિલ્લા ભાજપ આગેવાન મનોહરભાઈ બાબરીયા સહકારી આગેવાન ગોપાલસિંહ જાડેજા જિલ્લા ભાજપ અનુજાતિ મોરચા ના પ્રમુખ ગોવિંદભાઇ રાઠોડ વિનુભાઈ ઠુંમર જગુભાઈ કોરાટ જસમતભાઈ સાંગાણી પંચાયત સભ્ય મનસુખભાઈ ભાગવત ઇકબાલભાઇ બુકેરા વિપુલભાઈ માલકિયા દલસુખભાઈ રાઠોડ અમૃતભાઈ દાફડા જયાબેન ડાંગર રાજુભાઈ માટીયા રમેશભાઈ વાદ્યેલા હાજર રહેલ. ગોવિંદભાઇ મકવાણા રામભાઈ સીયાળીયા જગદીશભાઈ હરણેશા કાનભાઈ મનુભાઈ સોલંકી તેમજ તેમની ટિમ સાથે મળી જવાબદારી પૂર્વક સફળ આયોજન કરેલ હતું.

(11:29 am IST)