સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

પાંચ વડાના પાંચ પતાપ્રેમી પકડાયા

આટકોટઃ જસદણના પાંચવડા ગામની ધીરૂભાઇ રોકડની વાડી પાસેની ઓરડીમાં આટકોટ પોલીસે દરોડો પાડતાં ધીરૂભાઇ રોકડ, દેવાભાઇ રાઠોડ, કમલેશભાઇ શેલીયા, જાવેદભાઇ જુણેજા અને રાજુભાઇ ધોરીયાને ગંજીપાના, રોકડ રકમ અને મોબાઇલ સાથે કુલ રૂપીયા ત્રીસ હજારના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

(11:25 am IST)