Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,53,615 સેમ્પલ લેવાયા છે

(9:23 pm IST)