Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

રાદડીયાની મુલાકાતે હિરાઉદ્યોગપતિઓ

ધોરાજી : રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા એ પણ પોતાના પિતા વિઠ્ઠલભાઇ રાદડીયા ની સિસ્ટમ થી સમાજના પ્રહરી બન્યા છે ગાંધીનગરસચિવાલય ખાતે રાદડીયા ની ઓફીસે સૌજન્ય મુલાકાત કરતા સુરત શહેરના સામાજીક આગેવાનો સર્વેશ્રી ગોવિંદભાઈ ધોળકીયા, લાલજીભાઈ ઉગામેડી, લવજીભાઈ બાદશાહ, વાલજીભાઈ શેટ્ટા, સવજીભાઈ ધોળકીયા, મથુરભાઈ સવાણી તેમજ સમાજના પ્રતિષ્ઠીત આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી અને સમાજના પ્રહરી એવા લેવા પટેલ સમાજના આગેવાનોએ જણાવેલ કે જયેશભાઇ રાદડિયાએ પણ તેમના પિતા વિઠ્ઠલભાઇ રાદડીયા ની પરંપરા મુજબ સમાજની સેવા જયોત જલાવી છે.

(11:16 am IST)