Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ભાવનગરનું ગૌરવ

ભાવનગરઃ તાજેતરમાં યોજાયેલ ચિત્ર પ્રદેશનમાં કુ. હિમાંશી વિપુલભાઇ વાજાનું 'ગ્લાસપેઇન્ટીંગ ઓફ ગણેશ' ચિત્ર રૂ. ૮ હજારમાં વેચાણ થયું હતું. હિમાંશી વાજાનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. કુ. હિમાંશી ભાવ.ની જ્ઞાનમંજરી સાયન્સ કોલેજમાં એમ.એસ.સી.માં અભ્યાસ કરી રહી છે. (તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ-હિરાણી-ભાવનગર)

(11:14 am IST)