Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

સલાયાની યુવતીએ માતાના ઠપકાથી વહોર્યો આપઘાત

જામખંભાળીયા તાલુકાના સલાયા ગામે ડી.વી.નગર ખાતે રહેતી પરવીનબાનુ ઇકબાલ સૈયદ નામની ૧૭ વર્ષની મુસ્લીમ યુવતિને તેણીની માતાએ કોઇ બાબતે ઠપકો આપતા તેણીને મનમાં લાગી આવતા આ બાબતથી વ્યથીત થઇ પરવીનબાનુએ ગઇકાલે શુક્રવારે  પોતાના ઘરે લોખંડના પાઇપમા ઓઢણી વડે  ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ થયુ હતુ.આ બનાવની જાણ થતા મૃતકના પિતા ઇકબાલ અલી મીયા સૈયદએ સલાયા મરીન પોલીસને કરી છે.

(12:17 pm IST)