Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

કોટડાસાંગાણીના જૂની ખોખરી ગામે પ્રેમી યુગલનો આપઘાત

કોટડાસાંગાણી તાલુકાના જુની ખોખરી ગામે એક યુવાને અને એક યુવતીએ અલગ અલગ સ્થળે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરીલેતા નાના એવા ગામમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે.

જુની ખોખરી ગામે રહેતા જગદિશ કાળુભાઇ સરવૈયા (ઉ.વ.ર૪) અને મયુરી બાઘજીભાઇ સુરાણી(ઉ.વ.ર૦) બંનેએ પોતાના ઘરે દોરડાથી  રૃમમા ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

(12:15 pm IST)