Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

લખતર પંથકમાં ધોધમાર વરસાદ :લોકોમાં ખુશીનો માહોલ

લખતર સહીત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સિઝનનો સૌ પ્રથમ વરસાદ પડતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. ઘણા લાંબા સમયથી લખતર તાલુકામાં વરસાદ પડ્યો નહોતો. ત્યારે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.

(1:11 am IST)