Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જામનગર જીલ્લા ભાજપ દ્વારા સસોઇ ડેમમાં નવા નીરના વધામણા

જામનગર : જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, મહામંત્રી ડો. વિનોદ ભંડેરી, પૂર્વ મહામંત્રીઓ દિલીપસિંહ ચુડાસમા, દિલીપભાઇ ભોજાણી, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઇ સભાયા તથા કાર્યકરોએ સસોઇ ડેમમાં વરસાદી નવા નીર આવતાં વધામણા કર્યા હતા. જિલ્લામાં વધુ વરસાદ પડેલ ત્યાં જિલ્લાના આગેવાનોએ અસરગ્રસ્તોની મુલાકાત લઇ ખબર-અંતર પુછી સહાયરૂપ થઇ રહેલ છે. (તસ્વીર-અહેવાલ મુકુંદ બદિયાણી, જામનગર)

(12:51 pm IST)