Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જેતપુર : ભાજપ મહિલા મંત્રી તરીકે દક્ષાબેન વસાણી

નવાગઢ તા.૨૦ : રાજકોટના શ્રીમતી દક્ષાબેન ભરતભાઇ વસાણીની તાજેતરમાં શહેર ભાજપ મહિલા મંત્રી તરીકે નિમણુંક કરાઇ છે.ભારતીય જનતા પાર્ટીના સૈનિક બની વોર્ડ નં.૯ના ભાજપ પ્રમુખ તરીકે મહત્વનું કાર્ય કરી રહ્યા હતા. તેઓની પાર્ટી તરફે વફાદારીને નિસ્વાર્થપણે સેવાકીય કામો કરવાની ધગશને જોઇ હાઇકમાન્ડે દક્ષાબેનને શહેર ભાજપ મહિલા મંત્રી તરીકે નિમણુંક આપતા દક્ષાબેનને તેમના મો. ૯૪૨૬૮ ૧૭૯૨૫ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:51 am IST)