Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પીપળામાં માનવ પગનો આકાર

જોડિયા : તાલુકાના બાદનપુર (જો)ના સીમ વિસ્તારમાં પૌરાણિક તરીકે બિરાજતા કનકેશ્વર મહાદેવજીનું મંદિર પરિસરમાં વર્ષો જૂના પીપડાનું વૃક્ષ ઉભુ છે. વૃક્ષના નિચલા ભાગમાં માનવ જેવા પગના એક ભાગતો બીજો ભાગ અડીને હાથીના પગની આકૃતિ સ્પષ્ટરૂપે નજરે પડે છે. આ માત્ર કુદરતી પ્રતિક્રિયા છે. વૃક્ષોના સમયકાળમાં વિવિધ આકૃતિ ઉપસે છે અને પછી અદ્રશ્ય થઇ છે. (તસ્વીર : રમેશ ટાંક, જોડીયા)

(11:32 am IST)