Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ઉના મુસ્લિમ સમાજ દ્વારા મોૈન રેલી કાઢીને આવેદનપત્રઃ બાળકો સાથે દુષ્કર્મનો વિરોધ

ઉના તા.૨૧: મુસ્લીમ સમાજે મોૈન રેલી કાઢીને નાયબ કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર પાઠવી મહિલા અને બાળકો ઉપર દુષ્કર્મનો વિરોધ કર્યો હતો.

કઠુઆમાં બાળકી સાથે થયેલા સામૂહિક બળાત્કાર અને તેની હત્યાની અનેત્યારબાદ ઉન્નાવની મહિલા સાથે બળાત્કાર બાદ તેના પિતાની હત્યા અને ગુજરાતના સુરત તેમજ રાજકોટમાં બનેલી બાળા પર દુષ્કર્મ હત્યાઓના આવા ક્રુર અત્યાચારના બનાવમાં નરાધમને આકરી સખ્ત ફાંસીની સજા કરવાની  માંગણી સાથે ઇન્સાનિયત જાગી ઉઠી હોય તેમ માનવતા સાથે મોૈન રેલી કોમી એકતા સાથે વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ઉના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી. આ ઘટનાને વખોડી કાઢી હતી. જેની તસ્વીર

(11:29 am IST)