Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

રાજુલાના પીપાવાવ ધામ નજીક માછીમારી કરવા ગયેલ યુવાન દરિયાની ખાડીમાં ડૂબ્યો :તરવૈયાઓ બચાવવા ખાડીમાં ઉતર્યા

અમરેલી : રાજુલાના પીપાવાવ ધામ નજીક દરિયા ખાડીમા માછીમારી કરવા ગયેલ યુવાન ડુબયો:યુવાનની શોધખોળ કરવા તરવૈયા દરિયામાં ઉતાર્યા: દરિયાય ખાડી નજીક મોટી સંખ્યા મા લોકોના ટોળા ઉમટ્યા હતા

 

(11:04 pm IST)