Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

સુપેડી ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ધોરાજી પો.સ્ટેના પો.ઈન્સ. વી એચ જોશીના માર્ગદર્શન હેઠળ PSI જે બી મીઠાપરા તથા HC લાલજીભાઈ જાંબુકીયા HC ધનજીભાઈ વાસાની તથાપો.કોન્સ અનિરુદ્ઘસિંહ તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા અશોકભાઈ મનણર તથા રામણિકભાઈ મનણર તથા પ્રદીપભાઈ સોલંકી તથા અજયભાઈ ચુડાસમા પેટ્રોલિંગ દરમીયાન પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજાને હકીકત મળેલ કે ધોરાજી તાલુકાના સુપેડી ગામે જાંજમેર રોડ ઉપર મુકેશ બોઘા ભરવાડની વાડીએ ઈંગ્લીશ દારૂનો જથ્થો પડેલ હોવાની હકીકત૨ મળેલ જે હકીકત આધારે જકુર આરોપી  મળી આવેલ નહીં વાડીના શેઢા નજીક નાળા પાસે રસ્તા નજીક ધૂળ નીચેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની પાર્ટી સ્પેશિય બ્રાન્ડની બોટલ નંગ ૧૩૭ કિંમત રૂપિયા ૪૧૧૦૦/- નો મુદામાલ માળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:40 am IST)