Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જાંબુથાળાના સીમ વિસ્તારમાં 16 વર્ષની શ્યાદી નામની કિશોરી પર દીપડાનો હુમલો

વિસાવદરના જાંબુથાળા ગામના સીમ વિસ્તારમાં 16 વર્ષની શ્યાદી નામની કિશોરી પર દીપડાએ વહેલી સવારે ચાર વાગ્યે હુમલો કર્યો હતો. જેથી તેની સારવાર માટે વિસાવદર સીએચસી સેન્ટર માટે ખસેડી હતી. જો કે પ્રાથમિક સારવાર બાદ તેને જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

(10:44 pm IST)