Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જુનાગઢની વિસાવદર રેન્જમાં કનકાઇ રોડ પર બે સિંહો વચ્ચેની ઇનફાઇટમાં એક સિંહનું મોત

વન વિભાગે સિંહનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યો

જુનાગઢની વિસાવદર રેન્જમાં કનકાઇ રોડ પર બે સિંહો વચ્ચેની ઇનફાઇટમાં એક સિંહનું મોત નિપજ્યું છે. વન વિભાગે સિંહનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. પીએમમાં ઇનફાઇટમાં મોત નિપજ્યું હોવા ઉપરાંત સિંહની સરેરાશ ઉંમર 5થી9 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

(10:38 pm IST)