Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલ કાળભૈરવના મંદિર નજીક ઈકો અને વેગનઆર વચ્ચે અકસ્માત : માતા - પુત્રીના મોત : ૮ થી વધુ ઘાયલ

ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે રાજકોટ ખસેડાયા : વેગનઆર ગાડી નં.જીજે૦૫આરએસ૧૪૩૭, ઈકો ગાડી નં. - જીજે૧૫સીજેે૧૯૨૦ વચ્ચે અકસ્માત થતા માતા તથા દોઢથી બે વર્ષની પુત્રીના મોત

(6:00 pm IST)