Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અમરેલીઃ ખાંભા તુલસીશ્યામ રેન્જમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા 5 શખ્સો ને પકડી પાડતું વન વિભાગઃ પ શખ્સો પાસેથી ૨પ,૦૦૦નો દંડ વસુલાયો

જંગલ વિસ્તારમાં રાત્રીના ગેરકાયદેસર સિંહદર્શન કરતા શખ્સો પકડાયાઃ ખાંભા ના રબારીકા રાઉન્ડના જંગલ માં ગત રાત્રીના ગેરકાયદેસર સિંહ દર્શન કરતા 5 શખ્સો પાસે ૨પ,૦૦૦નો વન વિભાગે દંડ વસુલ કર્યોઃ વન વિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન કરનારની સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી

(5:34 pm IST)