Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી સાથે ધોધમાર વરસાદ

ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બાંદરા, દેવચડી, માં  વિજડી ના કડાકા, વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ શરૂ.વાવાઝોડાનું પ્રમાણ ખુબજ વધુ છે. બધીજ જગ્યાએ પાણી ફરિ વળ્યા હતા. ખેડુતો મુશ્કેલી માં મુકાયા, મગફળી, કપાસ નાં પાકને નુકશાન થયું છે.

(8:19 pm IST)