Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું :ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહીત 60 કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો

કેન્દ્રીયમંત્રી પુરુસોત્તમ્ભાઈ રૂપાલા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું. ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટણીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો. હતો તેઓની  સાથે 60 કાર્યકરોએ પણ કોંગ્રેસને બાય બાય કહીને ભાજપમાં જોડાયા હતા  કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નારણ કાછડિયા, બાવકું ઉધાડ સહિતના નેતાઓની હાજરીમાં ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા.હતા.

(2:29 pm IST)