Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

જામનગર વોર્ડ ૨માં ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ સન્માનિત

જામનગર : વોર્ડ નં, ૨માં ગાંધીનગર મોક્ષ મંદિરના ટ્રસ્ટી, આરોગ્ય કેન્દ્ર ના ડોકટર, પેરા મેડીકલ સ્ટાફનો સન્માન કાર્યક્રમ શહેર યુવા ભાજપ દ્વારા શહેર યુવા ઉ.પ્રમુખ જયદીપસિંહ ઝાલાની ઉપસ્થિતમા વોર્ડ નં.. ૨મા યોજાયેલ હતો.આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, શહેરમંત્રી દિલીપસિંહ કંચવા, કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ મહામંત્રીઓ સી,એમ,જાડેજા, હિતેશભાઇ વસાણી, ઉ,પ્રમુખ દિગ્પાલસિંહ જાડેજા સિનીયર અગ્રણી એમ.ડી.જાડેજા, ફિરોજભાઇ જામ, તથા કાર્યકર્તાઓ દ્વારા સર્વે કોરોના વોરિયર્સનુ સન્માન પત્ર તથા ફુલહાર થી સન્માન કરવામા આવેલ હતુ.

(1:01 pm IST)