Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સુત્રાપાડા ભાજપ યુવા મોરચા દ્વારા સન્માન

પ્રભાસપાટણ : કોરોના મહામારી દરમિયાન કેટલાક લોકોની મદદ કરી માનવતાની સુવાસ ફેલાવેલ છે તેમનું સુત્રાપાડા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સન્માન કરવામા આવેલ હતુ. સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ દિપકભાઇ કાછેલા, મહામંત્રી અનિલભાઇ જેઠવા, ચેતનભાઇ આચાર્ય, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ જેશીંગભાઇ બારડ, ઉપપ્રમુખ દિલીપભાઇ આંજણી, ન.પા.ના ચેરમેન રમેશભાઇ વડાંગર, ન.પા. સદસ્ય અજયભાઇ બારડ, જિ.ભાજપ યુવા ઉપપ્રમુખ ભાર્ગવભાઇ મોરી, જિલ્લા યુવા મંત્રી હરેશભાઇ કામળીયા, સુત્રાપાડા શહેર યુવા ભાજપ પ્રમુખ હરેશભાઇ મેર, મહામંત્રી ધર્મેશભાઇ બારડ, જિલ્લા યુવા કારોબારી સભ્ય રામુભાઇ જોશી, રાજેશભાઇ બારડ, રાજેશભાઇ વંશ તેમજ સુત્રાપાડા શહેર મોરચાના તમામ હોદ્દેદારોએ હાજરી આપી સન્માન કાર્યક્રમની તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:44 am IST)